विशेष

*ये जापान की एकता का प्रतीक बन गया है*

Hitesh Mistri
===========
જાપાનમાં યુદ્ધ દરમિયાન આ છોકરો તેના ભાઈ ના મૃતદેહને દફનાવવા માટે તેની પીઠ પર લઈને જતો હતો એક સૈનિકે તેને જોયો અને તે આ મૃત બાળકને ફેંકી દેવા કહ્યું જેથી તે થાકી ન જાય પરંતુ તેણે જવાબ આપ્યો: *એ ભાર નથી આ મારો ભાઈ છે !* એ સૈનિક સમજી ગયો અને રડી પડ્યો ત્યારથી આ જાપાનનું એકતા નું પ્રતીક બની ગઈ છે, *આ અમારું સૂત્ર બનવા દો !* એ ભાર નથી એ મારો ભાઈ છે એ થાકી જાય તો એને મદદ કરો, એ પડી જાય તેને ઊભા કરો, તેને દરેક તકલીફ માં મદદ કરો, જોઈએ નબળો છે તો એને ટેકો કરો, વિશ્વ એને છોડી દે તો તમે તેને તમારી પીઠ પર લઈ જાવ કેમકે *એ ભાર નથી તમારો ભાઈ છે !* 🙏🏻🤝🏻

जापान में युद्ध के दौरान यह लड़का अपने भाई के शव को दफनाने के लिए पीठ पर ले जा रहा था, एक सैनिक ने उसे देखा और उसने कहा कि इस मृत बच्चे को फेंक दो ताकि वह थके नहीं, लेकिन उसने जवाब दिया: *यह बोझ नहीं है यह मेरा भाई है! *जब से वो सैनिक समझा और रोया, ये जापान की एकता का प्रतीक बन गया है,*. यही हमारा फार्मूला बने ! *वो बोझ नहीं भाई है मेरा थक जाये तो साथ देना, गिर जाये तो उठ जाना, हर मुसीबत में साथ देना, कमजोर हो तो साथ देना, दुनिया छोड़ दे तो तुम पीठ पर उठाना क्योंकि *वो बोझ नहीं है आपका भाई !